-પૂર્ણિમા પકવાસા ડાંગનીદીદી
- નરસિહ દિવેટિયા
જાગૃત ચોકીદાર
- જુગતરામ દવે
વેડછીનો વડલો
- ઠકકરબાપા સેવાના
સાગર
- મોહનલાલ પંડ્યા
ડુંગળી ચોર
- કાકાસાહેબ
કાલેલકર સવાઈ ગુજરાતી
- ઉમાશંકર જોશી
વિશ્વશાંતિના કવિ
- પ્રેમાનંદ
મહાકવિ
- હેમચંદ્રાચાર્ય
કલિકાલસર્વજ્ઞ
- નરસિહ મહેતા
ગુજરાતી ભાષાના આદિકવિ
- મીરાં
જન્મજન્મની દાસી
- શામળ
પદ્યવાર્તાકાર
- દયારામ ભક્તકવિ
- કવિનર્મદ
ગદ્યસાહિત્યના પિતા
- અખો જ્ઞાની કવિ
- મણીલાલ દ્રિવેદી
બ્રહ્મનિષ્ઠ
- ગોવર્ધનરામ
ત્રિપાઠી પંડિતયુગના પુરોધા
- મણિશંકર ભટ્ટ
ઊર્મિ કવિ
- આનંદશંકર ધ્રુવ
પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ
- નરસિહ દિવેટિયા
સાહિત્ય દિવાકર
- કલાપી સુરતાની
વાડીનો મીઠો મોરલો
- ન્હાનાલાલ
ગુજરાતી કવિ વર
- સુખલાલજી
પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત
- સ્વામી આનંદ
જ્ઞાની અને પ્રબુદ્ધ
No comments:
Post a Comment