Wednesday, August 22, 2018

રાષ્ટ્રીય યુવા દિન - ૧૨ જાન્યુઆરી

 સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિ ને દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ના રૂપમાં મનાવવામાં આવે છે
 સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૧૯૮૫ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારત સરકાર તરફથી ૧૯૮૫ થી ૧૨ જાન્યુઆરીને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિને રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશ ભરમાં મનાવવામાં આવ્યું


સ્વામી વિવેકાનંદ 

- પુરુનામ નરેન્દ્રનાથ દત્ત
- ગુરુ રામકૃષ્ણ પરમહંશ
- રામકૃષ્ણ નિશનની સ્થાપના સ્વામીવિવેકાનંદ દ્વારા કરવામાં આવી હતી
- શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદ ૧૮૯૩માં વિષ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું
- તેમના મુખ્ય ૩ મઠ છે
(૧) કલકત્તા પાસે - બેલુર મઠ ( રામકૃષ્ણ મઠનું વડું મથક ) અને અદ્વેત આશ્રમ તરીકે ઓળખાય છે
(૨) હિમાલય પર માયાવતી ખાતે અલમોર પાસે અને
(૩) મદ્રાશ ખાતે
- તેમના ગુરુ રાકૃષ્ણ પરમહંશ પાસેથી મેળવેલો જીવનનો ઉપદેશ જીવ એ શિવ છે ( દરેક વ્યક્તિમાં ઈશ્વર વસે છે )

No comments:

Post a Comment