-રાજ્યસભાના સભ્યો પોતાની વચ્ચે એક ઉપસભાપતિને ચૂંટી કાઢે છે.
-રાજ્યસભાના ઉપયભાપતિનું પદ નીચેની પરિસ્થિતિઓમાં ખાલી પડે જ્યારે,
-રાજ્યસભાનો સભ્ય ન રહે
-ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે.
-રાજ્યસભાના ઉપસભાપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે.
-ઉપસભાપતિ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ તરીકે કાર્ય કરે છે.
-જ્યારે સભાપતિ હાજર હોય ત્યારે તે રાજ્યસભાના સામાન્ય સભ્યોની જેમ
ગૃહમાં બેસે છે.
* અનુચ્છેદ-૯૦
રાજ્યસભાના સભ્યો બહુમતીથી તેને હટાવવાનો
પ્રસ્તાવ પસાર કરે. જેના વિશે ૧૪ દિવસ પહેલા ઉપસભાપતિને નોટીસ પાઠવવામાં આવે છે.
* અનુચ્છેદ-૯૧
રાજ્યસભાની બેઠકમાં જ્યારે સભાપતિ
ગેરહાજર હોય તો ઉપસભાપતિ અથવા એ પણ ગેરહાજર હોય તો રાજ્યસભાના કાર્યવાહીના નિયમોથી નક્કી કરવામાં
આવે તે વ્યક્તિ અથવા કોઈ વ્યક્તિ હાજર ન હોય, તો રાજ્યસભા નક્કી કરે તેવી અન્ય વ્યક્તિ અધ્યક્ષ તરીકે કાર્ય કરે
છે.
No comments:
Post a Comment