Thursday, August 23, 2018

પ્રથમ ફિલ્મો


->ગુજરાતી-નરસિંહ મહેતા
-> હિન્દી-આલમઆરા
 ->અંગ્રેજી- નૂરજહાં
 ->પંજાબી- ઇશ્ક એ પંજાબ
  ->મલયાલમ- બાલન
  ->તેલુગુ- ભક્ત પ્રહલાદ
  ->તમિલ- કાલિદાસ
  ->બંગાળી- જમાઈસાસ્તી
  ->મરાઠી-અયોધ્યા ચા રાજા
  ->રાજસ્થાની- નજરાના
  ->સિંધી- એકતા
  ->ભોજપુરી- ગંગા મૈયા તોહૈ પિયરી ચઢઈબો
  ->સંસ્કૃત-આદિ શંકરાચાર્ય
  ->કશ્મીરી- મહૈંદી રાતા
  ->માલવી- ભાદવામાતા
 ->મણિપુરી- માત્મગી મણિપુરી
  ->ઉડ્ડીસા-સીતા વિવાહ
  ->અસમિયા- જોયમતી
  ->હરિયાણવી- બીરાશેરા

No comments:

Post a Comment