Tuesday, August 21, 2018

ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સવિશેષ

જન્મ 25 ડીસેમ્બર 1924 ના રોજ મધ્ય પ્રદેશ ના ગ્વાલિયર

પિતા  કૃષ્ણ બિહારી

93 વર્ષ વયે થયુ નિધન

સૌથી વઘુ લાબા સમય સુધી 50 વર્ષ સાંસદ રહેવા વિક્રમ

કેન્દ્ર સરકાર દ્વારા 7 દિવસ રાષ્ટ્રીય શોક સમગ્ર દેશ રાષ્ટ્ર ઘ્વજ અડધી કાઠે ફરકાવાશે

1939 RSS મા જોડાયા

1942 હિંદ છોડો આદોલન 24 દિવસ જેલ રહ્યા

1951 શ્યામ પ્રસાદ મુખરજી એ જનસંઘ ની સ્થાપના કરી ત્યારે અટલ સંસ્થાપક સભ્ય હતા

1954 પ્રથમ વખત ચુંટણી લડી પરંતુ હાર

1957 ઉત્તર પ્રદેશ ના બલરામપુર ચુંટણી લડી સંસદ પહોચ્યા (33 વર્ષ વયે સૌથી યુવા સાંસદ)

1962 રાજયસભાના સાંસદ બન્યા

1968 છાડા બેટ (કચ્છ) જમીન ટુકડો પાકીસ્તાન આપવા નિર્ણય અટલ બિહારી વાજપેયી તેના સાથી સાથે ગુજરાત સત્યાગ્રહ કર્યો

1968-1976 જનસંઘ ના રાષ્ટ્રીય અઘ્યક્ષ રહ્યા

1977 મોરારજી દેસાઈ ની જનતા પાર્ટી સરકાર મા પ્રથમ વખત વિદેશ મંત્રી બન્યા (પ્રથમ વખત મંત્રી પદ મળ્યું)

1977 સંયુકત રાષ્ટ્ર સભા હિન્દી મા પ્રથમ વખત ભાષણ આપનાર નેતા

1980  ભાજપ પક્ષ સ્થાપના કરી , પ્રથમ પ્રમુખ બન્યા

 મિહિર પટેલ
વડાપ્રધાન પદ
1996 પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા

1996 પ્રથમ વાર PM બન્યા (13 દિવસ સરકાર)

1998 બીજી વખત PM બન્યા (13 મહિના સરકાર)

માર્ચ 1999 થી મે 2004➖ ત્રીજી વખત PM બન્યા ( ફુલ ટર્મ પદ રહ્યા)

4 રાજ્યો માથી 6 લોકસભા બેઠક પર વિજેતા બનનાર એકમાત્ર સાંસદ

1996 ગાંઘીનગર (ગજરાત) અને લખનઉ (ઉત્તર પ્રદેશ)  સીટ પર લોકસભામાં ચુટાયા , ગાંધીનગર બેઠક પર રાજીનામું

2004 છેલ્લે લખનઉ (UP) સીટ પર સાંસદ તરીકે ચુંટાયા

મિહિર પટેલ

વડાપ્રધાન પદ પર કાર્યો

1998 11 અને 13 મે ના રોજ ઓપરેશન શકિત રાજસ્થાન પોખરણ પરમાણું પરીક્ષણ

Feb 1999 દિલ્હી થી લાહોર વચ્ચે બસ સેવા શરૂ,  બસ મુસાફરી કરી લાહોર પહોચ્યા

1999 સુવર્ણ ચતુર્ભુજ યોજના શરૂઆત

ડીસેમ્બર 1999 ઈન્ડિયન એરલાઈન્સ પ્લેન હાઈજેક

1999 કારગીલ યુદ્ધ

2001-સર્વ શિક્ષા અભિયાન શરૂઆત,  6 થી 14 વર્ષ બાળકો મફત શિક્ષણ

એવોર્ડ
1992 પદ્મ વિભુષણ એવોર્ડ સન્માનિત

1994 લોકમાન્ય તિલક એવોર્ડ સન્માનિત

માર્ચ 2015 ભારત રત્ન સન્માનિત

25 ડિસેમ્બર 2014 ના રોજ 90 મા જન્મ દિવસ ને સુશાસન દિવસ તરીકે મનાવવા જાહેરાત

2005  સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ

મૃત્યુ  16 ઓગસ્ટ 2018

No comments:

Post a Comment