Tuesday, August 21, 2018

વર્તમાન પ્રવાહ


✍ ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વ ની  રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવી હતી

✍ તાજેતરમાં નીતિ આયોગ દ્વારા નવઉદ્યોગ સાહસિકો માટે પીચ ટ  મુવ નામનો પ્રોગ્રામ લોન્ચ કર્યો

✍ તાજેતરમાં ભારતના રોડ સેફટી ના બ્રાન્ડ એમ્બેસેડર અભિનેતા અક્ષયકુમાર ને બનાવવામાં આવ્યા

✍ તાજેતરમાં છત્તીસગઢ ના ગવર્નર બલરામદાસ ટંડન નું નિધન થયું - છત્તીસગઢ ના ગવર્નર નો વધારાનો ચાર્જ આનંદીબેન પટેલને આપવામાં આવ્યો

✍ કેન્દ્ર સરકાર દ્વારા રહેવાલાયક શહેરોની યાદીમાં પ્રથમ સ્થાન પુણે ને આપવામાં આવ્યું

No comments:

Post a Comment